Tarikh એક ગુજરાતી-ફર્સ્ટ AI કેલેન્ડર અને પર્સનલ આસિસ્ટન્ટ એપ છે — રોજનું સાચું પંચાંગ, તહેવારો-રજાઓ અને એક AI સહાયક જે તમારી વાત સાંભળીને જ કેલેન્ડરમાં ઇવેન્ટ બનાવી આપે.
તિથિ, નક્ષત્ર, રાશિ, ચોઘડિયા અને સૂર્યોદય-સૂર્યાસ્ત — રોજેરોજ, અમદાવાદના ખગોળીય ગણતરી મુજબ ચોકસાઈથી.
વિક્રમ સંવત મુજબ ગુજરાતના તમામ તહેવારો અને સરકારી રજાઓ કેલેન્ડરમાં આગોતરી દેખાય.
"કાલે સાંજે 5 વાગ્યે મીટિંગ" જેવું ફક્ત ટાઈપ કરો — Tarikh આપોઆપ સાચી તારીખ-સમય સાથે ઇવેન્ટ બનાવી દેશે.
પંચાંગ, તહેવારો અને તમારા પોતાના ઇવેન્ટ્સ — બધું એક જ, સાફ-સુથરા કેલેન્ડરમાં, ઝડપી સ્વાઈપ સાથે.